મિત્રો, ગઈ કાલે પ. પૂજ્ય શ્રી સ્વામી નિજાનંદજી ની અધ્યક્ષતા માં શ્રી સૂર્યનારાયણ ચેરીટેબલ ટ્રસ્ટ - માખેલ, તા. રાપર, કચ્છ. સ્મૃતિવન વૃક્ષ દત્તક યોજના હેઠળ ૧૨૫ વૃક્ષો વાવીને ઉછેરવાના આયોજનનો કાર્યક્રમ થયો. જેમાં મને પણ પૂજ્ય સ્વામીજી સાથે સહભાગી થવાનો મોકો મળ્યો અને જાણીને ખુબજ આનંદ થયો કે પ્રકૃતિ ની રક્ષા માટે હજુ પણ લોકો મથી રહ્યા છે... સૌ આયોજકોને ખુબ ખુબ અભિનંદન... અને આપ પણ પર્યાવરણ જાળવણી માટે આગળ આવો તેવી વિનંતી સાથે --- નીલેશ રાજગોર
No comments:
Post a Comment