Tuesday 30 October 2012

સાચા દેશભક્ત સરદારશ્રી વલ્લભભાઈ પટેલ ની 137 મી જન્મ જયંતી છે ત્યારે તેમને અને તેમના માતા-પિતા ને કોટી કોટી વંદન...

પ્રિય મિત્રો, આવતી કાલે દેશના સાચા દેશભક્ત સરદારશ્રી વલ્લભભાઈ પટેલ ની 137 મી જન્મ જયંતી છે ત્યારે તેમને અને તેમના માતા-પિતા ને કોટી કોટી વંદન... 

સરદારશ્રી વલ્લભભાઈ પટેલે દેશના અનેક પ્રશ્નો ઉકેલી અખંડ ભારત નું નિર્માણ કરાવ્યું અને જેમ
ણે પોતાના પૌત્રને કહેલું કે " રોટલો ખાવા ન મળે તો મારી પાસે આવજે, પણ મારા નામે કમાશો નહીં. સરદારનાં નામનો ઉપયોગ કરશો નહીં. હું દિલ્હી માં છું ત્યાં સુધી દિલ્હી થી બે માઈલ દૂર રહેશો...." આવા પ્રાણવાન શબ્દો દેશના આજના તમામ નેતાઓ કે જેમણે આ દેશ માં સરદાર પટેલ ના નામે માત્ર ચરી ખાધું છે અને દેશના પ્રશ્નો ઉકેલવાને બદલે દેશ માં નવા નવા અનેક પ્રશ્નો ઉભા કરી ગૂંચવાડો ઉભો કર્યો છે, તેવા દિશાહીન નેતાઓ અને કાર્યકરોને અર્પણ કરું છું.

સાથે સાથે ખૂણે-ખાંચરે પડેલા સાચા દેશભક્તો નીડર બની ભારત ની આ બકવાસ ટોળાશાહી ને દુર કરી સાચી નીતિમત્તા અને મુલ્યો વાળી લોકશાહી પ્રસ્થાપિત કરવા આગળ આવે અને સરદારશ્રી વલ્લભભાઈ પટેલને સાચા અર્થ માં તેમની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પે... -- આપ સૌનો નીલેશ રાજગોર

Friday 26 October 2012

शक्ति की भक्ति करे भारत...Part-4


Dear All Friends, आज "शक्ति की भक्ति" title बना
कर मैंने आप सब के सामने अपने देश को शक्तिशाली बनाने की कुछ बाते रखी थी जो मेरा एक नम्र प्रयास था की आप सबके माध्यम के द्वारा अच्छी बातो को देश के सामने रखूँ और जिसमे आप सब ने अच्छा सहयोग दिया|

आज में सिर्फ इतना कहना चाहता हुं की हमें इतना महान धर्म और देश मिला है की हम सब गौरव ले शकते है और हमें अपनी भव्य संस्कृति को दुनिया के सामने शक्तिशाली बनाए रखना है और इसलिए हमें सही माइने में विश्व के साथ कदम मिलाना होगा| आज अमरीका, ब्रिटन, इसरायेल, जर्मनी, चीन, जापान जैसे देश जो विश्व पर राज कर रहे है वोह सिर्फ और सिर्फ उनकी देश दाज और शक्ति की साधना है| देश के लिए वोह कोई समाधान नहीं करते| जबकि आज हमारे देश में क्या चल रहा है वोह आप सब जानते है| आओ हम सब शुरुआत अपने आप से करे और खुद को शक्ति शाली बनाए और देश के लिए अपने पास जो भी योग्यता है उसका 100% योगदान देश के लिए दे|...
                                                                                                                                    -- निलेश राजगोर


Saturday 20 October 2012

शक्ति की भक्ति करे भारत...Part-3


आज शक्ति की भक्ति के पर्व का 6 ठवाँ दिन है... और भारत को सही माइने में शक्तिशाली बनने की जरुरत है तब आज मै आप सबके सामने प. पूज्य स्वामी निजानन्दजी द्वारा लिखित कविता "लगता है कुछ छुट रहा है..." रख रहा हूँ... जो अपने देश के तमाम राजनेताओं को लागू होती है और मै चाहता हूँ की हम सब और हमारे सभी राजनेता इस कविता पर गंभीरता से सोचे और जो कुछ छुट रहा है इसे अपने मातृभूमि के लिए ना छोड़े...
माँ नवदुर्गा हम सबको शक्ति, भक्ति और द्रष्टि दे ऐसी शुभकामनाओ के साथ                                  -- आपका निलेश राजगोर
 

Thursday 18 October 2012

"विश्व गरीबी हटावो दिन" पर प. पूज्य स्वामी निजानंदजी द्वारा लिखीत उनकी रचना "लोकशाही देखी...!"


Dear Friends, आज "विश्व गरीबी हटावो दिन" है और मैंने प. पूज्य स्वामी निजानंदजी द्वारा लिखीत उनकी रचना "लोकशाही देखी...!" आज आपके सामने रखके गरीबी हटाने के खेल भारत आज़ाद हुआ तबसे चल रहे है, वोह आज के दिन आप के सामने पेस करना उचित समजा... कृपया अच्छी और सच्ची लगे तो इस कविता को Share जरुर करे...                         -- Nilesh Rajgor 


શક્તિની ભક્તિ કરે ભારત... part-2



પ્રિય મિત્રો, આજે શક્તિ ની ભક્તિ નો ત્રીજો દિવસ છે, ત્યારે આપણે સૌને ખરેખર શક્તિ ની સાચી ઉપાસના કરવાની જરૂર છે તેની પ્રેરણા સ્વામી નિજાનંદ દ્વારા મુકાયેલ નકશો અને તેમને મુકેલ ચીને પચાવી પાડેલ ભારતીય પ્રદેશ નો વાસ્તવિક ચિતાર ઘણું બધું કહી જાય છે. શું આપને નથી લાગતું કે વિશ્વ ની બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતો અને વિશ્વની બીજા નંબર ની  લશ્કરી તાકાત (17.5 Lacs) ધરાવતો દેશ આઝાદ થયો ત્યારથી ભારતીય પ્રદેશો ગુમાવ્યા સીવાય કઈ કર્યું છે ખરું??? જો કે એના માટે આપણું સૈન્ય શક્તિ જવાબદાર નથી કારણ કે નિર્ણયો તો રાજનેતાઓ કરવાના હોય છે. તો આપણે સૌએ અને હાકોટા અને પાકોટા કરતા બોદા રાજનેતાઓએ વાસ્તવિકતા સ્વીકારી દેશને સાચા અર્થ માં શક્તિ ની ભક્તિ તરફ વાળવો જોઈએ અને શક્તિ ની ભક્તિ એટલે ઇઝરાયેલ (વિશ્વનો ગુજરાત થી પણ નાનો અને અનેક દુશ્મન દેશો થી ઘેરાયેલો દેશ) જે આપણને ઘણી બધી પ્રેરણા આપી જાય છે...

હજુ કાલે નવો સંદેશ આપવાનો હોવાથી શક્તિ ની ભક્તિ ના પર્વ ના ત્રીજા દિવસે આદ્યશક્તિ જગતજનની જગદંબા આપણને  સૌને સાચી ભક્તિ, શક્તિ અને દિશા આપે કે આપણે આપણા દેશને વિશ્વ માં એક સન્માનજનક અને આગવું સ્થાન અપાવી શકીએ એવી પ્રાથના સાથે આપ સૌને જય અંબે...                          

Tuesday 16 October 2012

શક્તિ ની ભક્તિ કરે ભારત...Part-1



પ્રિય મિત્રો, આજથી શક્તિ ની ભક્તિ નું પર્વ નવરાત્રી શરુ થઇ ગઈ છે ત્યારે પૂજ્ય સ્વામી નીજાનન્દજી ના Facebook માં મુકેલ આ પાકિસ્તાને પચાવી પાડેલ ભારત નું માથું અને તેમની કોમેન્ટ વાંચી મને ઉચિત લાગ્યું કે હૂં તેમની ભારત માતા માટે ની ચિંતા આપ લોકો સુધી પહોંચાડું... જેની આપ સૌ ગંભીરતાથી નોધ લેશો...

મિત્રો તમને નથી લાગતું કે આપણે શક્તિ ની સાચી સાધના કરવી જોઈએ જેનાથી આપણી માતૃભુમી, બહેન, દીકરી અને ધર્મ
 ની રક્ષા કરી શકીએ તેટલી તાકાત ભારત ના યુવાનો માં હોય... સ્વામીજી દ્વારા કરાયેલ કોમેન્ટ દ્વારા મને લાગે છે કે આપણે સ્વાભિમાની બનવું જોઈએ નહિ કે મિથ્યાભિમાની...

ભારત નું શીષ બચાવી શક્યા કે પાછું મેળવી શક્યા નથી ત્યારે આપણે સૌએ શક્તિની સાચી સાધના કરી ખરેખર શક્તિશાળી સમાજ ની રચના કરવી જ રહી નહીતર ગંભીર પરિણામો ભાવી પેઢીએ ભોગવવા જ રહ્યા...

માં જગદંબા મને, તમને અને આ દેશ ના દિશાહીન તમામ રાજનેતાઓ ને સાચી દ્રષ્ટિ, ભક્તિ અને શક્તિ અર્પે તેવી પ્રાર્થના સહ
-- આપનો નીલેશ રાજગોર...
 



Monday 15 October 2012

प्रखर राष्ट्रवादी, पूर्व राष्ट्रपतिजी एवम आधुनिक भारत के महान वैज्ञानिक महर्षि श्री डॉ. ए. पी. जे. अब्दुल कलाम को उनके ८१ वे जन्मदिन पर हार्दिक शुभकामनाए...


प्रखर राष्ट्रवादी, पूर्व राष्ट्रपतिजी एवम आधुनिक भारत के महान वैज्ञानिक महर्षि श्री डॉ. . पी. जे. अब्दुल कलाम को उनके ८१ वे जन्मदिन पर हार्दिक शुभकामनाए...
श्री डॉ. . पी. जे. अब्दुल कलाम  ने भारत को अणु टेक्नोलोजी और बेलेस्टिक मिसाइल डेवलपमेन्ट द्वारा विश्व में सन्मान दिलाया है और जो "Missile Man of India" से जाने जाते है और नात, जात और धर्म से ऊपर उठके भारत में रहने वाला  हर भारत वासी पहले सच्चा भारतीय है और  अपने देश के लिए क्या कर शकता है उसकी मिसाल इस महान वैज्ञानिक ने रात-दिन अपने देश के लिए कार्यरत रहके कायम की है ऐसे महान वैज्ञानिक को कोटी कोटी वंदन और भगवान् उनको दीर्धायु दे ऐसी शुभकामना...

आओ हम सब युवा इनसे प्रेरणा ले और देश के लिए जीना सीखे... 
इनकी बायोग्राफी "Wings of Fire" सभी भाषाओं में मिलती है उसे जरुर पढ़े...

Happy World Student Day...