પ્રિય મિત્રો, અચાનક જ 21 થી 25 ડીસેમ્બર ની સવાર સુધી શૌર્ય અને સ્વાભિમાનની ભૂમિ રાજસ્થાન ના યાદગાર પ્રવાસે સ્વામી નિજાનંદજી (ગોતરકા, ગુજરાત) સાથે જવાનું થયું... સ્વામીજીનાં માર્ગદર્શન માં મેવાડ તથા મારવાડ પ્રદેશ વિષે, મહારાણા પ્રતાપની શૂરવીરતા, મીરાની ભક્તિ, ભામાશા ની દાનવીરતા, પન્નાની દાસી ભક્તિ, ચેતક ઘોડાની અમરતા, આદિવાસી સભ્યતા, પહાડો, જંગલો અને રણપ્રદેશનું મહત્વ જેવા ઘણા બધા વિષયો પર જાણવા અને માણવા મળ્યું, જે મારા માટે જીવનનું મોટું ભાથું બની રહેશે. ધન્ય છે રાજસ્થાન અને રાજપૂતોની શૂરવીરતા ને ... - નીલેશ રાજગોર
No comments:
Post a Comment