Saturday, 10 November 2012

10 November,2012. Happy Malala Day...


પ્રિય મિત્રો, 14 વર્ષની પાકિસ્તાની દીકરી મલાલાએ તાલીબાનોએ શિક્ષણાધિકાર પર પ્રતિબંધ મુકેલો હોવા છતાં મહિલાઓનાં શિક્ષણાધિકાર માટે અવાઝ ઉઠાવ્યો અને તેને તાલિબાનોની ગોળીનો ભોગ બનવું પડ્યું...

માનવતા ના અસુરો સામે જેણે જંગ છેડ્યો છે તેમાં આપણે બધાજ માનસિક રીતે સહભાગી થઈએ અને નવદુર્ગાને પ્રાર્થના કરીએ કે શક્તિનાં આ બાળ સ્વરૂપને નવી ઝીંદગી અર્પે અને વિજયી નીવડે તથા મહિલા શક્તિકરણનું વિશ્વમાં શ્રેષ્ઠ ઉદાહરણ બને.....                                                                    -- નીલેશ રાજગોર

No comments:

Post a Comment