Monday, 18 March 2013

गुरु तेगबहादुरजी के "शीश" को औरंगजेब और उसकी क्रूर सेना से बहादुरी पूर्वक लानेवाले मेहतर ज्ञाति (दलित ज्ञाति) के दोनों बहादुर बाप-बेटे 'धरमदास' और 'नानकदास' को कोटि कोटि नमन ...


दोस्तों, आज मेरी नजर क्रांतिकारी संत श्री स्वामी सच्चिदानंदजी के सूत्र "वीरता परमो धर्म" को सार्थक करने वाले इस पवित्र चित्र पर पड़ी, जिसमे शीखो के 9 वें गुरु औरे गुरु गोविन्दसिंहजी के पिता गुरु तेगबहादुर का पवित्र "शीश", 16 साल के गुरु गोविन्दसिंहजी और सभी बहादुर भक्त-जन दिख रहे है . इस चित्र को देखकर मुझे बहोत बड़ा गर्व हुआ और जिन्होंने धर्म की रक्षा के लिए अपना बलिदान दिया ऐसे गुरु तेगबहादुरजी , गुरु गोविन्दसिंहजी और पुरे शीख धर्म के लिए मेरा शीश नम्रता से उनके चरणों में जुकाया और सोचा की शायद पुरे भारत का हिन्दू धर्म " वीरता परमो धर्म" सूत्र को सार्थक करे .

दोस्तों हिन्दू धर्म में बिना शीश के अग्नि संस्कार नहीं किया जा सकता , फिर भी बड़े दुःख और शर्मिंदगी की बात है मेरे और आपके ही एक भाई शहीद वीर हेमराज के पवित्र शरीर को बिना "शीश" के ही अग्निसंस्कार देना पड़ा . यह हिन्दू धर्म के विरुद्ध है लेकिन गलती उसकी और उसके परिवार की है की उसने 125 करोड़ आबादी वाले, दुनिया के दुसरे नंबर की लश्करी  ताकत वाले, दुनिया के सबसे बड़े लोकतंत्र (दंभी, कायर और निष्फल लोकतंत्र) पर विश्वास किया और सबकुछ न्योछावर भी किया . लेकिन इस देश ने इस शहीद के  "शीश" को पाकिस्तानी कुत्तो से वापस न लाकर जो कायरता दिखाई वो किसी भी सैनिक का और इस देश के नागरिक का मनोबल तोड़ने वाला उदाहरन दिया है . हम सब को इस बारे में सोचना चाहिए की हमारी गलती कहां हो रही है ? क्यों हम दिन प्रतिदिन  इतने कायर होते जा रहे है ? 

मेरे खयाल से हमारे धार्मिक ब्ल्यू-प्रिन्ट में कुछ बदलाव की जरुरत है . इस देश मे हजारो की संख्या मे धार्मिक संप्रदाय दिन प्रतिदिन बढ़ते ही जा रहे है, लेकिन हम 'धर्म' की स्थापना अभी तक नहीं कर पाए है . मेरे हिसाब से धर्म का अर्थ है कर्तव्य, नैतिकता, बहादुरी, सच्चाई, दया आदि. और अगर इस देश में सही माइने में धर्म प्रस्थापित होता तो इस देश का हरएक नागरिक सच्चा , बहादुर और कर्तव्य निष्ठ होता और आज अपना देश दुनिया के सामने दिन प्रतिदिन "मजाक" न बनता . कृपया इस चित्र में से प्रेरणा ले और "वीरता परमो धर्म" का सूत्र अपनाये . 

अंत में गुरु तेगबहादुरजी के "शीश" को औरंगजेब और उसकी क्रूर सेना से बहादुरी पूर्वक लानेवाले मेहतर ज्ञाति (दलित ज्ञाति) के  दोनों बहादुर बाप-बेटे 'धरमदास' और 'नानकदास' को कोटि कोटि नमन .        
                                                                                                                  -आप का निलेश राजगोर                  


Tuesday, 12 March 2013

सत्य के आग्रही महात्मा गांधीजी को "दांडी मार्च" के दिन शत शत नमन ...


मित्रो, आज ही के दिन 12 मार्च , 1930 को अहमदाबाद से दांडी, गुजरात 400 कि.मी. की नमक सत्याग्रह के लिए "दांडी मार्च" की थी. अन्याय के सामने आवाज़ उठानेवाला निर्भय और सत्य है तो उसकी विजय जरुर होती है. यह प्रेरणा महात्मा गांधीजी से लेनी चाहिए ...
सत्य के आग्रही महात्मा गांधीजी को "दांडी मार्च" के दिन शत शत नमन ... 

Saturday, 9 March 2013

રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ને તેમની પુણ્યતિથી નિમિત્તે કોટી કોટી વંદન ...


9-માર્ચ-1947 ના રોજ સ્વાધીનતા કાજે શૂરવીરતાં પ્રગટાવતાં એવા જાણિતા અને માનીતા એવા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી નિર્વાણ પામ્યા હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામ વખતે શૌર્ય અને ખમીર જગાડતી રચનાઓ કરી ખુબ જ લોક જાગૃતિ લાવી હતી . એવા રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણી ને તેમની પુણ્યતિથી નિમિત્તે કોટી કોટી વંદન ... 

Saturday, 2 March 2013

Have a Nice Day Friends...


આવો આપણે સૌ "જીવો અને જીવવા દો." સુત્રને સાર્થક કરી Ecofriendly જીવન જીવીએ...


મિત્રો, ગઈ કાલે સાંજે હું પ. પૂ. સ્વામી નિજાનંદજી ના દર્શનાર્થે ગોતરકા ગયો હતો અને ત્યાં મેં ઘણા બધા ફોટોગ્રાફ્સ લીધા અને ત્યાં ઘણાં બધા પક્ષીઓનો આનંદ કિલ્લોલ અને કલરવ સાંભળી આપણને આનંદ થાય છે. મંદિરની પાછળ જ વાડામાં બાપુ પક્ષીઓને ચણ નાખતા હોય છે, ત્યાં મેં 18-20 મોર જોયા અને ફોટોગ્રાફ્સ લીધા. પૂજ્ય બાપુએ ફોટા 12 અને 13 મોર વાળા ફોટા જોઈ મને કહ્યું કે ગુજરાતમાં સુલેમાન મલિકે 12 સિંહનો પાણી પીતો ફોટો પાડી World Record કરેલ છે અને તમે 13 ભેગા મોરનો ફોટો પાડ્યો છે. 

મિત્રો પૂજ્ય બાપુ પાસેથી મને દરેક ક્ષેત્ર નું જ્ઞાન મળી રહે છે. તેમની પાસે દુનિયાના કોઈ પણ વિષયનું જ્ઞાન સચોટ અને અર્થસભર હોય છે. તેઓ સદૈવ દેશની અને પર્યાવરણની ગંભીરતા વિષે ચર્ચા કરતા હોય છે. તેમના કેહવા મુજબ સંપૂર્ણ જગતના દરેક જીવ એક બીજાની કડી છે અને જગતમાંથી એક પણ પ્રજાતિ નાશ પામે તો માનવજાત પોતાનો એક કોષ ગુમાવી રહી છે. માનવજાતે પશુ-પક્ષી, જળચર, ભૂચર અનેક પ્રજાતિઓનું ખરેખર રક્ષણ કરવું જોઈએ અને જો તેમ કરવામાં આપણે નિષ્ફળ રહ્યા તો Ecology પ્રમાણે પ્રકૃતિ ની સાંકળ ની એક પણ કડી જો તુટશે તો માનવજગતની ભયંકર ભૂલ ગણાશે અને તેના પરિણામો ભગાવવા જ રહ્યા.

આવો આપણે સૌ "જીવો અને જીવવા દો." સુત્રને સાર્થક કરી Ecofriendly જીવન જીવીએ. -નીલેશ રાજગોર (02-03-2013)

Friday, 1 March 2013

Save Environment...


મિત્રો, ગઈ કાલે હું ગાંધીનગર થી પાટણ આવતો હતો ત્યારે ખેરવા, મેહસાણા પાસે મેં આ લીલાછમ લીમડા કાપીને લઈ જતું આ ટ્રેક્ટર ના ફોટો ગ્રાફ્સ પાડ્યા છે. અહીં આપની સમક્ષ આ વાત મુકવાનો મારો ઉદ્દેશ માત્ર એટલો છે કે જે દેશની પ્રજા જાગૃત ના હોય અને બધુ જ માત્ર સરકારની જવાબદારી પર ઢોળતી હોય ત્યાં આવા લીલાછમ વૃક્ષો જ નહીં પરંતુ દેશની બધી જ પ્રાકૃતિક સંપત્તિઓ કપાઈ જશે અને અમારે શું ? અને અમે શું કરી શકીએ ? એવું વિચારતી પ્રજાનો આ દેશ કંગાળ અને બેહાલ થાય તો નવાઈ જ નહીં. બિચારા સ્વામી નીગ્માનંદ ("ગંગા બચાવો આંદોલન") 67 દિવસ સુધી આમરણાંત ઉપવાસ ઉપર ઉતારી પ્રકૃતિ જતન ના પંથે શહીદ થયા, કોના માટે ? આપણા માટે, આ દેશ માટે. પણ આપણે તો માત્ર આજનું જ વિચારવાનું, કાલે ભલેને Global Warming ને લીધે આપણું અને આપણી ભાવિ પેઢી નું અસ્તિત્વ જોખમ માં મુકાય.

મિત્રો આજે પર્યાવરણ ની જાળવણી નહીં કરીએ તો આવતી કાલ આપણને માફ નહીં કરે . માટે આવો આપણે સૌ ભેગા થઈ આપણી આજુ બાજુ ના વિસ્તાર માં આપણા થી થાય એટલું પર્યાવરણ ની જાળવણી કરીએ . -નીલેશ રાજગોર

बनासकांठा, गुजरात के सांसद श्री मुकेशदान गढ़वी आज हमारे बिच नहीं रहे. भगवान उनकी आत्मा को शांति दे ...


बनासकांठा, गुजरात के सांसद श्री मुकेशदान गढ़वी आज हमारे बिच नहीं रहे . भगवान उनकी आत्मा को शांति दे ...

ॐ शांति ... ॐ शांति ... ॐ शांति ... -निलेश राजगोर