Saturday, 19 January 2013

જેમણે શસ્ત્ર અને શૌર્યવીમુખ પ્રજાને ધાર્મિક રીતે શસ્ત્રધારી બનાવી વિશ્વની ઉત્તમ શૂરવીર પ્રજાનું સન્માન અપાવ્યું અને એ રીતે ભારતના ધાર્મિક ક્ષેત્રના ઘડતરના પાયાની કચાસ ને દુર કરી- એ પરમવીર, પરમ આધ્યાત્મિક શીખો ના દશમાં ગુરૂ - ગુરૂ શ્રી ગોવિંદસિંહ જી ને 347 મી જન્મ જયંતી નિમિત્તે કોટી કોટી નમન...


No comments:

Post a Comment