માન.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને દિવ્યભાસ્કર દ્વારા આયોજિત
"ગુટખા મુક્તિ અભિયાન" ને ગુટખા માફિયાઓ દ્વારા જોરદાર લપડાક...
મિત્રો, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત માં ગુટખા પ્રતિબંધ લગાવી યુવા ધનને વ્યસન-મુકત કરવાનો

તેમનો સંકલ્પ તેમનો સંકલ્પ આપણે સૌને ખુબ જ ગમ્યો અને જે ખુબ જ જરૂરી છે...
પરંતુ, વર્ષો થી ચાલ્યું આવે છે તેમ કાયદા ની છટક બારીઓ શોધી ક્રીમીનલો સમાજ અને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરતા જ આવે છે... તેમ ગુટખા પ્રતિબંધ ની ઐસી તૈસી કરી જે ગુટખા ૨.૦૦ રૂપિયાની વેચાતી હતી તે સાદું ૧.૫૦ રૂપિયા માં સાદું પેકિંગ તથા ૦.૫૦ પૈસા માં સુગંધિત તંબાકુ નું પેકિંગ એમ કરી (બંનેનું મિશ્રણ કરો એટલે એ જ ગુટખા) જાહેર માં વેચાણ કરવા માંડ્યા છે...
આજે જ મારી જાણમાં આવતાને દુ:ખ સાથે ફોટા સ્કેન કરી આપ સૌને જાગૃત કરવા તથા માન. મુખ્યમંત્રી શ્રી અને દિવ્યભાસ્કર ને જાણ હેતુ આ વાત ને Facebook માં મૂકી છે...
આશા રાખું છું કે કાયદાની છટકબારીઓ પૂરી આપણા યુવાધનને વ્યાસનો થી બચાવી લેવા માં આવે...
- આપનો નીલેશ રાજગોર