Saturday, 12 October 2013

शक्ति की भक्ति करे भारत...

Dear All Friends, विजया दशमी के शुभ दिन पर आप सबको ढेर सारी हार्दिक शुभकामनाए| 

शक्ति की भक्ति का पर्व पूरा हो रहा है और आज हम सब असत्य के सामने सत्य के जीत की खुशियाँ मना रहे है तब "शक्ति की भक्ति" title बनाकर मैंने आप सब के सामने अपने देश को शक्तिशाली बनाने की कुछ बाते रखी थी जो मेरा एक नम्र प्रयास था की आप सबके माध्यम के द्वारा अच्छी बातो को देश के सामने रखूँ और जिसमे आप सब ने अच्छा सहयोग दिया|

आज में सिर्फ इतना कहना चाहता हुं की हमें इतना महान धर्म और देश मिला है की हम सब गौरव ले शकते है और हमें अपनी भव्य संस्कृति को दुनिया के सामने शक्तिशाली बनाए रखना है और इसलिए हमें सही माइने में विश्व के साथ कदम मिलाना होगा| आज अमरीका, ब्रिटन, इसरायेल, जर्मनी, चीन, जापान जैसे देश जो विश्व पर राज कर रहे है वोह सिर्फ और सिर्फ उनकी देश दाज और शक्ति की साधना है| देश के लिए वोह कोई समाधान नहीं करते| जबकि आज हमारे देश में क्या चल रहा है वोह आप सब जानते है| आओ हम सब शुरुआत अपने आप से करे और खुद को शक्ति शाली बनाए और देश के लिए अपने पास जो भी योग्यता है उसका 100% योगदान देश के लिए दे|...
-- निलेश राजगोर

Sunday, 6 October 2013

શક્તિની ભક્તિ કરે ભારત... 

પ્રિય મિત્રો, આજે શક્તિ ની ભક્તિ નો બીજો દિવસ છે, ત્યારે આપણે સૌને ખરેખર શક્તિ ની સાચી ઉપાસના કરવાની જરૂર છે તેની પ્રેરણા સદૈવ દેશહિત ની ચિંતા કરતા પ. પૂજ્ય સ્વામી નિજાનંદજી દ્વારા મુકાયેલ નકશો અને તેમણે મુકેલ ચીને પચાવી પાડેલ ભારતીય પ્રદેશ નો વાસ્તવિક ચિતાર ઘણું બધું કહી જાય છે. શું આપને નથી લાગતું કે વિશ્વ ની બીજા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતો અને વિશ્વની બીજા નંબર ની લશ્કરી તાકાત (17.5 Lacs) ધરાવતો આ દેશ આઝાદ થયો ત્યારથી ભારતીય પ્રદેશો ગુમાવ્યા સીવાય કઈ કર્યું છે ખરું??? જો કે એના માટે આપણું સૈન્ય શક્તિ જવાબદાર નથી કારણ કે નિર્ણયો તો રાજનેતાઓ એ જ કરવાના હોય છે. તો આપણે સૌએ અને હાકોટા અને પાકોટા કરતા બોદા રાજનેતાઓએ વાસ્તવિકતા સ્વીકારી આ દેશને સાચા અર્થ માં શક્તિ ની ભક્તિ તરફ વાળવો જોઈએ અને શક્તિ ની ભક્તિ એટલે ઇઝરાયેલ (વિશ્વનો ગુજરાત થી પણ નાનો અને અનેક દુશ્મન દેશો થી ઘેરાયેલો દેશ) જે આપણને ઘણી બધી પ્રેરણા આપી જાય છે...

હજુ કાલે નવો સંદેશ આપવાનો હોવાથી શક્તિ ની ભક્તિ ના પર્વ ના આ બીજા દિવસે આદ્યશક્તિ જગતજનની જગદંબા આપણને સૌને સાચી ભક્તિ, શક્તિ અને દિશા આપે કે આપણે આપણા દેશને વિશ્વ માં એક સન્માનજનક અને આગવું સ્થાન અપાવી શકીએ એવી પ્રાથના સાથે આપ સૌને જય અંબે... 
--આપનો નીલેશ રાજગોર


Friday, 4 October 2013

પ્રિય મિત્રો, આજથી શક્તિ ની ભક્તિ નું પર્વ નવરાત્રી શરુ થઇ ગઈ છે ત્યારે પૂજ્ય સ્વામી નીજાનન્દજી ના Facebook માં મુકેલ આ પાકિસ્તાને પચાવી પાડેલ ભારત નું માથું અને તેમની કોમેન્ટ વાંચી મને ઉચિત લાગ્યું કે હૂં તેમની ભારત માતા માટે ની ચિંતા આપ લોકો સુધી પહોંચાડું... જેની આપ સૌ ગંભીરતાથી નોધ લેશો...

મિત્રો તમને નથી લાગતું કે આપણે શક્તિ ની સાચી સાધના કરવી જોઈએ જેનાથી આપણી માતૃભુમી, બહેન, દીકરી અને ધર્મ ની રક્ષા કરી શકીએ તેટલી તાકાત ભારત ના યુવાનો માં હોય... સ્વામીજી દ્વારા કરાયેલ કોમેન્ટ દ્વારા મને લાગે છે કે આપણે સ્વાભિમાની બનવું જોઈએ નહિ કે મિથ્યાભિમાની...

ભારત નું શીષ બચાવી શક્યા કે પાછું મેળવી શક્યા નથી ત્યારે આપણે સૌએ શક્તિની સાચી સાધના કરી ખરેખર શક્તિશાળી સમાજ ની રચના કરવી જ રહી નહીતર ગંભીર પરિણામો ભાવી પેઢીએ ભોગવવા જ રહ્યા...

માં જગદંબા મને, તમને અને આ દેશ ના દિશાહીન તમામ રાજનેતાઓ ને સાચી દ્રષ્ટિ, ભક્તિ અને શક્તિ અર્પે તેવી પ્રાર્થના સહ 
--
આપનો નીલેશ રાજગોર..


प्रिय मित्रो,
शक्ति आराधना का पर्व नवरात्री की आप सभी को हार्दिक शुभकामनाए...
जय अंबे...सुप्रभातम...

પ્રિય મિત્રો,
આજે ભારતના સપૂત ક્રાંતિગુરુ શ્રી શ્યામજી કૃષ્ણવર્માની જન્મ જયંતી છે.
લંડનમાં ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી ભારતમાતાની સ્વતંત્રતા માટે જેમણે અનેક ક્રાંતિકારીઓને વિદેશની ધરતી પર રહી પ્રેરણા પૂરી પાડી હતી એવા આપણા કચ્છના પનોતા પુત્ર અને મહાપુરુષ ને કોટી-કોટી વંદન... - નિલેશ રાજગોર

વધુ માહિતી માટે ક્લિક કરો..,


Tuesday, 1 October 2013

"जय जवान जय किसान" भारत के दुसरे प्रधानमंत्री महानायक लाल बहादुर शास्त्री को उनके जन्मदिवस पे शत शत नमन...
                                                                                                                                              - निलेश राजगोर


"करो या मरो" "मेरा जीवन ही मेरा संदेश" सदी के महानायक महात्मा गाँधी को उनके जन्मदिवस पे शत शत नमन...
                                                                                                                                              - निलेश राजगोर