Thursday, 28 August 2014


પ્રિય મિત્રો,

આજે માતૃભૂમિ ની આઝાદી માટે જેમણે પ્રેરણા નું કાર્ય કર્યું હતું એવા "રાષ્ટ્રીય શાયર" શ્રી ઝવેરચંદ મેઘાણી ની જન્મ-જયંતી છે.

આવો આપણે સૌ ભારતમાતાના આ સપુત ને જન-જયંતી પર નમન કરીએ તથા આપણે અને આપણી પેઢીને તેમના સાહિત્ય થી અવગત કરાવીએ.

જય જય ગરવી ગુજરાત...વંદે માતરમ્...ભારતમાતા કી જય...

No comments:

Post a Comment