પ્રિય મિત્રો,
આજે ૨૫ સપ્ટેમ્બર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ-જયંતી છે.ભારતના રાજનૈતિક
જીવનને પ્રભાવિત કરનારી આ મહાન વિભૂતિએ સમાજના અંતિમ વ્યક્તિને કેન્દ્રમાં રાખી
ભારતના આર્થિક,સામાજિક વિકાસ પર વિશેષ ઝોક આપી આપણને “એકાત્મ માનવ દર્શન” નો વિચાર
આપ્યો હતો, જેમણે પોતાનું સમગ્ર
જીવન સંગઠનનો વ્યાપ વિસ્તાર અને દ્રઢીકરણમાં ખપાવી દીધું હતું અને ભારતીય જનતા
પાર્ટીને આજે નાનકડા બીજમાંથી મોટું વટવ્રુક્ષ બનાવી રાષ્ટ્રની સેવા માટે એક તક અપાવી
છે તેવાં કુશળ સંગઠક અને પ્રખર ચિન્તક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને કોટી-કોટી નમન કરી આવો તેમના
વિચારોને આત્મસાત કરી છેવાડાના માનવીની ચિંતા કરી રાષ્ટ્રને સમર્પ્રિત થઈએ અને
જ્યાં હજુ સુધી અંધારું છે ત્યાં દીવો બનીં પ્રકાશ ફેલાવવાની કોશિશ કરીએ....જય
હિન્દ...વંદે માતરમ.... – નિલેશ
રાજગોર..
No comments:
Post a Comment