Wednesday, 25 September 2013
પ્રિય મિત્રો,
આજે ૨૫ સપ્ટેમ્બર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ-જયંતી છે.ભારતના રાજનૈતિક
જીવનને પ્રભાવિત કરનારી આ મહાન વિભૂતિએ સમાજના અંતિમ વ્યક્તિને કેન્દ્રમાં રાખી
ભારતના આર્થિક,સામાજિક વિકાસ પર વિશેષ ઝોક આપી આપણને “એકાત્મ માનવ દર્શન” નો વિચાર
આપ્યો હતો, જેમણે પોતાનું સમગ્ર
જીવન સંગઠનનો વ્યાપ વિસ્તાર અને દ્રઢીકરણમાં ખપાવી દીધું હતું અને ભારતીય જનતા
પાર્ટીને આજે નાનકડા બીજમાંથી મોટું વટવ્રુક્ષ બનાવી રાષ્ટ્રની સેવા માટે એક તક અપાવી
છે તેવાં કુશળ સંગઠક અને પ્રખર ચિન્તક પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને કોટી-કોટી નમન કરી આવો તેમના
વિચારોને આત્મસાત કરી છેવાડાના માનવીની ચિંતા કરી રાષ્ટ્રને સમર્પ્રિત થઈએ અને
જ્યાં હજુ સુધી અંધારું છે ત્યાં દીવો બનીં પ્રકાશ ફેલાવવાની કોશિશ કરીએ....જય
હિન્દ...વંદે માતરમ.... – નિલેશ
રાજગોર..
Monday, 16 September 2013
माननीय नरेन्द्रभाई मोदीजी को 64 वे जन्मदिन की हार्दिक शुभकामनाए...
प्रिय दोस्तो,
आज हम सबके प्रिय और १२७ करोड़ भारतीयो के स्वप्न साकार करने के लिए जो दिन-रात मेहनत करते है ऐसे माननीय नरेन्द्रभाई मोदीजी का 64 वा जन्मदिन है.
में इश्वर से प्रार्थना करता हू की उनके सभी स्वप्न साकार करे और उनको देश और दुनिया की सेवा के लिए दीर्घायु दे...
आज जन्मदिन के मोके पर में उनकी माताजी एवं पिताजी को शत शत नमन करता हू की जिन्होंने ऐसे महान आत्मा को जन्म दिया...
-आप सबका निलेश राजगोर
(प्रदेश कन्वीनर प्रशिक्षण सेल BJYM गुजरात)

Wednesday, 11 September 2013
Friday, 6 September 2013
પર્યાવરણ બચાવો
પ્રિય મિત્રો,
સુપ્રભાત......
પર્યાવરણ બચાવોના ભાગરૂપે અમારા ટ્રસ્ટ દ્વારા તા.7-8-2013 એ પાટણની નજીક કેશવ પ્રકૃતિ સેન્ટરનું અમે લોકોએ ૪૦૦ વૃક્ષ વાવેતર કરી શરૂઆત કરી છે.આ જગ્યામાં વિવિધ જાતના વૃક્ષો ઉછેરવામાં આવશે તથા વૃક્ષ દત્તક યોજના અંતર્ગત પર્યાવરણ પ્રેમી મિત્રો વૃક્ષ દત્તક પણ લઇ શકશે.
આવો આપણે સૌ પર્યાવરણ બચાવો અભિયાનમાં વધુમાં વધુ વૃક્ષો વાવીએ/ઉછેરીએ...
- આપનો નીલેશે રાજગોર

Subscribe to:
Posts (Atom)